પ્રકાશના તરંગવાદ દ્વારા નીચેનામાંથી કઈ ઘટના સમજાવી શકાતી નથી?

  • A
    પ્રકાશનું પરાવર્તન
  • B
    પ્રકાશનું વિવર્તન
  • C
    પ્રકાશનું વક્રીભવન
  • D
    કોમ્પ્ટન અસર

Explore More

Similar Questions

$10^{12} \text{ MHz}$ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા કેટલી હશે?

વિકિરણની તીવ્રતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

લેસર દ્વારા $6.0 \times 10^{14} \text{ Hz}$ આવૃત્તિનો એકવર્ણી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર $2 \times 10^{-3} \text{ W}$ છે. સ્ત્રોત દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સરેરાશ સંખ્યા કેટલી છે?

$100 \ eV$ ઉર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ કેટલી હશે? $(h = 6.6 \times 10^{-34} \ J \cdot s)$

પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo