નીચેનામાંથી કયું પ્લાઝ્મા પ્રોટીન રુધિરના ગંઠાઈ જવાની પ્રક્રિયામાં સામેલ છે?

  • A
    સીરમ એમાયલેઝ
  • B
    ગ્લોબ્યુલિન
  • C
    ફાઈબ્રિનોજન
  • D
    આલ્બ્યુમિન

Explore More

Similar Questions

જો તમને કોઈ વ્યક્તિમાં એન્ટિબોડીઝની ઊણપ હોવાની શંકા હોય,તો તેની પુષ્ટિ કરવા માટે તમે નીચેનામાંથી શું તપાસશો?

ભ્રૂણીય અવસ્થામાં $RBCs$ ક્યાં વિકસે છે?

સીરમ રુધિરથી કઈ બાબતમાં અલગ પડે છે?

મનુષ્યના રુધિરમાં ગ્લુકોઝની સામાન્ય ટકાવારી $0.1\%$ હોય છે. તે શેમાં જોવા મળે છે?

એક વ્યક્તિનો અકસ્માત થાય છે અને ખૂબ જ રક્તસ્ત્રાવ થયો છે. તેના રુધિરજૂથનું વિશ્લેષણ કરવાનો સમય નથી. કયા રુધિરજૂથનું રુધિર ચડાવવું સુરક્ષિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo