નીચેના પૈકી કયો પૉલિમર પદાર્થ પર્યાવરણીય પ્રક્રિયાઓ પ્રત્યે નિષ્ક્રિય છે?

  • A
    પોલિથીન
  • B
    પોલિસેકેરાઈડ
  • C
    પ્રોટીન
  • D
    ન્યુક્લિક ઍસિડ

Explore More

Similar Questions

કાર્બોક્સિલિક એસિડમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે?

કાર્બન,આવર્ત કોષ્ટકમાં સમૂહ $14$ નું તત્વ છે,જે ઘણા તત્વો સાથે સંયોજનો બનાવવા માટે જાણીતું છે. નીચેના સાથે બનતા સંયોજનનું એક ઉદાહરણ લખો:
$(a)$ ક્લોરિન (આવર્ત કોષ્ટકનો સમૂહ $17$)
$(b)$ ઓક્સિજન (આવર્ત કોષ્ટકનો સમૂહ $16$)

ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન કરી શકે તેવો ઓક્સિડેશનકર્તા કયો છે?

એસિટિક એસિડનું ઉત્કલનબિંદુ કેટલું છે ($;K$ માં)?

$(a)$ વિનેગર કેવી રીતે બનાવવામાં આવે છે?
$(b)$ ગ્લેશિયલ એસિટિક એસિડ એટલે શું? તેનું ગલનબિંદુ કેટલું છે?
$(c)$ કાર્બોક્સિલિક એસિડને નિર્બળ એસિડ શા માટે કહેવામાં આવે છે?
$(d)$ જ્યારે એસ્ટર $CH_{3}COOC_{2}H_{5}$ નું સાબુનીકરણ (saponification) થાય ત્યારે બનતા બે સંયોજનોના નામ અને સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo