ધાતુઓના શુદ્ધિકરણ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા મિશ્રણમાંથી ઘટકોના પસંદગીયુક્ત અધિશોષણના સિદ્ધાંત પર આધારિત છે?

  • A
    વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ
  • B
    ક્રોમેટોગ્રાફી
  • C
    પોલિંગ
  • D
    ઝોન રિફાઇનિંગ

Explore More

Similar Questions

નીચેનું સમીકરણ નીકલના શુદ્ધિકરણની કઈ પદ્ધતિ દર્શાવે છે?
$Ni$ (અશુદ્ધ) $+ 4CO$ $\xrightarrow{320 \ K} Ni(CO)_4$ $\xrightarrow{420 \ K} Ni$ (શુદ્ધ) $+ 4CO$

ઉચ્ચ શુદ્ધતા ધરાવતી કોપર ધાતુ શેના દ્વારા મેળવવામાં આવે છે?

નીચેનાને જોડો:
| List-$I$ (શુદ્ધિકરણની પદ્ધતિઓ) | List-$II$ (શુદ્ધ કરવા માટેની ધાતુ) |
| :--- | :--- |
| $(A)$ ઝોન રિફાઇનિંગ | $(I)$ ટાઇટેનિયમ |
| $(B)$ પોલિંગ | $(II)$ ટીન |
| $(C)$ લિક્વેશન | $(III)$ ગેલિયમ |
| $(D)$ વેપર ફેઝ રિફાઇનિંગ | $(IV)$ કોપર |

$Ni(CO)_4$ નું નિર્માણ અને ત્યારબાદ તેનું $Ni$ અને $CO$ માં વિઘટન એ મોન્ડ પ્રક્રિયાનો આધાર છે.
$Ni + 4CO$ $\xrightarrow{T_1} Ni(CO)_4$ $\xrightarrow{T_2} Ni + 4CO$
$T_1$ અને $T_2$ ના મૂલ્યો શું છે?

મોન્ડની પ્રક્રિયા દ્વારા અશુદ્ધ નિકલના શુદ્ધિકરણમાં,ધાતુનું શુદ્ધિકરણ શેના દ્વારા કરવામાં આવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo