નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીચેની શરતોને સંતોષે છે?
$(a)$ દહન ઉષ્માની પ્રક્રિયા
$(b)$ સર્જન ઉષ્માની પ્રક્રિયા
$(c)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા
$(d)$ તટસ્થીકરણ પ્રક્રિયા નથી

  • A
    $C_{(graphite)} + O_{2(g)} \to CO_{2(g)}$
  • B
    $2H_{2(g)} + O_{2(g)} \to 2H_{2}O_{(l)}$
  • C
    $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$
  • D
    $C_{(diamond)} + O_{2(g)} \to CO_{2(g)}$

Explore More

Similar Questions

બે આઈસોમર $x$ અને $y$ ની દહન ઉષ્મા અનુક્રમે $17 \ kJ/mol$ અને $12 \ kJ/mol$ છે. આ માહિતી પરથી એવું તારણ કાઢી શકાય કે:

દ્રાવણની એન્થાલ્પી $\Delta_{sol}H^{\theta}$ સમજાવો.

$A + B + 30 \ kcal \longrightarrow \text{Product}$ પ્રક્રિયા માટે,તેની પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $50 \ kcal$ છે. તેની પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે :-

$A_{2}$,$B_{2}$ અને $AB$ ની બંધ એન્થાલ્પીનો ગુણોત્તર $2:1:2$ છે. જો $AB$ ના નિર્માણની એન્થાલ્પી $-100 \ kJ \ mol^{-1}$ હોય,તો $B_{2}$ ની બંધ એન્થાલ્પી કેટલી થાય?

$NH_3$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $-46.0 \ kJ \ mol^{-1}$ છે. જો $H_2$ ની તેના પરમાણુઓમાંથી સર્જન એન્થાલ્પી $-436 \ kJ \ mol^{-1}$ અને $N_2$ ની $-712 \ kJ \ mol^{-1}$ હોય,તો $NH_3$ માં $N-H$ બંધની સરેરાશ બંધ એન્થાલ્પી ................ $kJ \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo