નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

  • A
    $F_2 + 2Cl^{-} \longrightarrow 2F^{-} + Cl_2$
  • B
    $Br_2 + 2I^{-} \longrightarrow 2Br^{-} + I_2$
  • C
    $Cl_2 + 2Br^{-} \longrightarrow 2Cl^{-} + Br_2$
  • D
    $Cl_2 + 2F^{-} \longrightarrow 2Cl^{-} + F_2$

Explore More

Similar Questions

$KBr$ ના દ્રાવણમાંથી કયો પદાર્થ બ્રોમિનને દૂર કરે છે?

જ્યારે ફ્લોરાઈડને સાંદ્ર $H_2SO_4$ અને $MnO_2$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત વાયુ કયો છે?

નીચેનામાંથી કયા હેલોજનનું સૌથી વધુ સહેલાઇથી રિડક્શન થઈ શકે છે?

વિધાન : ફ્લોરિન માત્ર $-1$ ઓક્સિડેશન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે.
કારણ : ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના $2s^2 2p^5$ છે.

જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટના સ્ફટિકોને સાંદ્ર $HCl$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo