નીચેનામાંથી કઈ પ્રક્રિયા સૌથી વધુ ઉષ્માક્ષેપક છે?

  • A
    પ્રોપેન + $Cl_2 \xrightarrow{hv}$ $2-$ક્લોરોપ્રોપેન + $HCl$
  • B
    પ્રોપેન + $Br_2 \xrightarrow{hv}$ $2-$બ્રોમોપ્રોપેન + $HBr$
  • C
    આઇસોબ્યુટેન + $Cl_2 \xrightarrow{hv}$ $2-$ક્લોરો$-2-$મિથાઇલપ્રોપેન + $HCl$
  • D
    આઇસોબ્યુટેન + $Br_2 \xrightarrow{hv}$ $2-$બ્રોમો$-2-$મિથાઇલપ્રોપેન + $HBr$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ બનતી વખતે કાર્બનની સંખ્યા બદલાતી નથી?
$(i)$ હાઇડ્રોજનેશન
$(ii)$ આલ્કાઇલ હેલાઇડ રિડક્શન
$(iii)$ વુર્ટ્ઝ પ્રક્રિયા
$(iv)$ ડીકાર્બોક્સિલેશન
$(v)$ કોલ્બે પ્રક્રિયા

આલ્કેનના એરોમેટાઈઝેશન (aromatization) પર નોંધ લખો.

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજો કઈ છે?

આલ્કેનના ક્લોરિનેશનની સાપેક્ષમાં બ્રોમિનેશન.......

$Ph^{-}MgBr + CH_3-CH(OH)-CH_3 \to A$. નીપજ $A$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo