નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક નથી?

  • A
    $CH_3-Cl + CH_3-CH_3 \to CH_4 + CH_3-CH_2-Cl$
  • B
    $CH_3-Cl + (CH_3)_3C-H \to CH_4 + (CH_3)_3C-Cl$
  • C
    $CH_3-Cl + CH_2=CH-CH_3 \to CH_4 + CH_2=CH-CH_2-Cl$
  • D
    $CH_3-Cl + CH_2=CH_2 \to CH_4 + CH_2=CHCl$

Explore More

Similar Questions

જ્યારે ઇથિન બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે તે શું બનાવે છે?

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે:
$CH_3CH_2CH_2CH=CH_2 \xrightarrow[(ii) H_2O_2, OH^-]{(i) BH_3/THF} \text{નીપજ}$

$CH_3-C(CH_3)=CH-CH_3 \xrightarrow[KMnO_4/\Delta]{NaIO_4}$ નીપજ શું હશે?

Difficult
View Solution

$CH_2 = CH_2$ ના ઓઝોનોલિસિસ બાદ $LiAlH_4$ વડે રિડક્શન કરવામાં આવે તો મળતી નીપજ કઈ હશે?

Difficult
View Solution

નીચેના આલ્કીન્સમાં $Br_2/\text{પાણી}$ ના ઉમેરણના દરનો સાચો ક્રમ કયો છે?
[$A$] $CH_2=CH_2$
[$B$] $CH_2=CH-NO_2$
[$C$] $CH_3-CH_2-CH=CH_2$
[$D$] $CH_3-CH=CH_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo