નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ આલ્કાઈલ ક્લોરાઈડમાંથી આલ્કાઈલ ફ્લોરાઈડ બનાવવા માટે થાય છે?

  • A
    સેન્ડમેયર પ્રક્રિયા
  • B
    ફિટિંગ પ્રક્રિયા
  • C
    સ્વાર્ટ્સ પ્રક્રિયા
  • D
    ફિંકેલસ્ટીન પ્રક્રિયા

Explore More

Similar Questions

ઇથેનોલ અને બ્લીચિંગ પાવડર માંથી $CHCl_3$ ની બનાવટમાં,બ્લીચિંગ પાવડર શું પૂરું પાડે છે?

$2R-Br + Hg_2F_2 \rightarrow 2R-F + Hg_2Br_2$ પ્રક્રિયા દ્વારા આલ્કાઈલ ફ્લોરાઈડ બનાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે?

$C_2H_5Cl + AgF \longrightarrow C_2H_5F + AgCl$
ઉપરની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

$C_2H_5OH$ અને બ્લીચિંગ પાવડર માંથી $CHCl_3$ બનવાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાં મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo