નીચેનામાંથી કયું ક્ષાર પાણીમાં જળવિભાજન પામતું નથી?

  • A
    $KClO_4$
  • B
    $NH_4Cl$
  • C
    $CH_3COONa$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$0.1 \ M \ CH_3COONa$ ના જળવિભાજનની માત્રા $1 \ \%$ હોય ત્યારે એસિડ માટે $K_a$ શોધો.

$100 \ L$ મંદતાએ $KCN$ ના દ્રાવણનું $3.7\%$ જલવિભાજન થાય છે. જો $HCN$ નો વિયોજન અચળાંક $7.2 \times 10^{-10}$ હોય,તો $K_w$ નું મૂલ્ય શોધો.

જ્યારે $0.1 \, M$ એસિટિક એસિડના દ્રાવણનું $0.1 \, M$ $NaOH$ ના દ્રાવણ સાથે અનુમાપન કરવામાં આવે,ત્યારે તુલ્યબિંદુએ $pH$ ની ગણતરી કરો (એસિટિક એસિડ માટે $K_a = 1.9 \times 10^{-5}$).

Difficult
View Solution

$298 \text{ K}$ તાપમાને નીચેનામાંથી કયા ક્ષારના જલીય દ્રાવણનું $pH < 7$ હોય છે?

નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $K_a$ છે અને તેના સંયુગ્મીત ક્ષારનો જલવિભાજન અચળાંક $K_h$ છે,તો નીચેનામાંથી તેમનો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo