નીચેનામાંથી કયા ગૌણ ચયાપચયકો (secondary metabolites) દવા તરીકે વપરાય છે?

  • A
    વિનબ્લાસ્ટિન અને કરક્યુમિન
  • B
    એન્થોસાયનિન
  • C
    ગુંદર અને સેલ્યુલોઝ
  • D
    એબ્રિન અને રિસિન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આવશ્યક તેલ (essential oil) નથી?

વૃદ્ધિ માટે આવશ્યક ચયાપચયકો $.............$ તથા વૃદ્ધિ માટે આવશ્યક ન હોય તેવા ચયાપચયકો $......................$ કહેવાય છે.

કેફિન,કિવનાઈન,સ્ટ્રીકનાઈન અને ઓપિયમ જેવા રસાયણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગૌણ ચયાપચય (Secondary metabolism) એટલે શું?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. રંજકદ્રવ્યો $I$. કોનકેનેવેલીન-$A$
$Q$. ટોક્સિન $II$. મોર્ફિન,કોડીન
$R$. લેક્ટિન્સ $III$. કેરોટિનોઈડ્સ,એન્થોસાયનિન
$S$. ડ્રગ્સ $IV$. વિનબ્લાસ્ટિન,કુરક્યુમિન
$T$. આલ્કલોઈડ્સ $V$. એબ્રિન,રિસીન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo