નીચેનામાંથી કયો સમૂહ વાહક યજમાન (vector host) ધરાવે છે?

  • A
    સેન્ડ ફ્લાય,ડીયર ફ્લાય,ત્સે-ત્સે ફ્લાય,ઘરની માખી
  • B
    દેડકો,ગરોળી,સાપ,સસલું
  • C
    લેશમેનિયા,સેન્ડ ફ્લાય,ટ્રાયપેનોસોમા,ત્સે-ત્સે ફ્લાય
  • D
    સેન્ડ ફ્લાય,દેડકો,ઘરની માખી

Explore More

Similar Questions

કીડાના કરડવાથી તે જગ્યાએ સોજો આવી શકે છે. આ પ્રતિક્રિયા કયા એલાર્મ રસાયણો દ્વારા ઉત્તેજિત થાય છે?

રસીઓ અને રસીકરણ કાર્યક્રમોના ઉપયોગે આપણને કયા જીવલેણ રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં સક્ષમ બનાવ્યા છે?

આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(P)$ પર્ટુસીસ$(i)$ વાઈરસ
$(Q)$ ડેન્ગ્યુ$(ii)$ પ્રજીવ
$(R)$ એમીબીઆસીસ$(iii)$ કૃમિ
$(S)$ ફીલારીઆસીસ$(iv)$ જીવાણુ

યજમાનના વસવાટને અનુલક્ષીને અસંગત સજીવને ઓળખો.

લાયસોઝાઇમ્સ (Lysozymes) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo