નીચેનામાંથી કયા તત્વોનો સમૂહ મુખ્યત્વે સલ્ફાઈડ અયસ્ક તરીકે જોવા મળે છે?

  • A
    $Zn, Cu, Na$
  • B
    $Zn, Cu, Pb$
  • C
    $Fe, Al$
  • D
    $Cu, Ag, Au$

Explore More

Similar Questions

નીચેનાં વિધાનો માટે $T$ (true) કે $F$ (false) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ કેલેમાઇન $(ZnCO_3)$ અને સિડેરાઇટ $(FeCO_3)$ એ કાર્બોનેટ ખનીજો છે.
$(2)$ ઝિંક બ્લેન્ડ $(ZnS)$ અને પાઇરાઇટ $(FeS_2)$ એ સલ્ફાઇડ ખનીજો છે.
$(3)$ હીમેટાઇટ $(Fe_2O_3)$ અને મેગ્નેટાઇટ $(Fe_3O_4)$ એ ઓક્સાઇડ ખનીજો છે,હાઇડ્રોક્સાઇડ નથી.
$(4)$ મેલેકાઇટ $(CuCO_3 \cdot Cu(OH)_2)$ અને ક્યુપ્રાઇટ $(Cu_2O)$ એ કોપરની ખનીજો છે.

કુદરતમાં મુક્ત અવસ્થામાં કયું જોવા મળે છે?

"ધાતુઓ સામાન્ય રીતે તેમના અયસ્કોમાં નાઈટ્રેટ સ્વરૂપે જોવા મળતી નથી."
નીચેના બે $(a)$ અને $(b)$ કારણોમાંથી,ઉપરના અવલોકન માટે કયું/કયા સાચું છે?
$(a)$ ધાતુના નાઈટ્રેટ અત્યંત અસ્થિર હોય છે.
$(b)$ ધાતુના નાઈટ્રેટ પાણીમાં અત્યંત દ્રાવ્ય હોય છે.

નીચેનામાંથી કયું અયસ્ક (ore) નથી?

કેલેમાઇન એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo