નીચેનામાંથી કયા સજીવોનો સમૂહ અવખંડન (fragmentation) દ્વારા પ્રજનન કરે છે?

  • A
    અમીબા,ફૂગ,અળસિયું
  • B
    ફૂગ,તંતુમય લીલ,મોસના પ્રતંતુ (protonema)
  • C
    હાઈડ્રા,વંદો,ખચ્ચર
  • D
    અળસિયું,ફૂગ,બેક્ટેરિયા

Explore More

Similar Questions

પાનફૂટી $(Bryophyllum)$ માં વાનસ્પતિક પ્રસર્જક રચના કઈ છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (વનસ્પતિ)કોલમ-$II$ (વાનસ્પતિક પ્રજનન એકમ)
$P$. બટાટા$I$. આગંતુક કલિકાઓ
$Q$. આદૂ$II$. ભૂસ્તારિકા
$R$. રામબાણ (Agave)$III$. પ્રકલિકા
$S$. પાનફૂટી (Bryophyllum)$IV$. ગાંઠામૂળી
$T$. જળકુંભિ$V$. આંખ

અમીબા અને યીસ્ટના બે અંતર્ગત લક્ષણો જણાવો જે તેમને અલિંગી પ્રજનન કરવા માટે સક્ષમ બનાવે છે.

શા માટે વાનસ્પતિક પ્રજનનને પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર માનવામાં આવે છે?

$Chlamydomonas$ માં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo