નીચેનામાંથી કઈ જાતિ ચોક્કસ વિસ્તાર પૂરતી મર્યાદિત છે?

  • A
    સિબલિંગ જાતિ (Sibling species)
  • B
    એલોપેટ્રિક જાતિ (Allopatric species)
  • C
    સિમ્પેટ્રિક જાતિ (Sympatric species)
  • D
    સ્થાનિક જાતિ (Endemic species)

Explore More

Similar Questions

ભારતમાં નીચેનામાંથી કોની આનુવંશિક વિવિધતા સૌથી વધુ છે?

દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનમાં જોવા મળતી જૈવ વિવિધતાને તેમની સંખ્યા સાથે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ વનસ્પતિઓ$(1)$ $1,25,000$
$(b)$ સસ્તનો$(2)$ $427$
$(c)$ સરિસૃપો$(3)$ $40,000$
$(d)$ અપૃષ્ઠવંશીઓ$(4)$ $378$

નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીમાં વિશ્વમાં કેટલા જૈવવિવિધતાના હોટસ્પોટ્સ $(Hot\,spots)$ ઓળખવામાં આવ્યા છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પરિસ્થિતિકીય વિવિધતા કયા સ્તરે જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo