નીચેનામાંથી કયો ઝડપ-સમય $(v-t)$ આલેખ ભૌતિક રીતે શક્ય નથી?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    આ તમામ

Explore More

Similar Questions

એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને તેની મુસાફરીનો પ્રથમ ભાગ અચળ પ્રવેગ $a$ સાથે,બીજો ભાગ અચળ વેગ $v$ સાથે અને ત્રીજો ભાગ અચળ પ્રતિપ્રવેગ $a$ સાથે કાપે છે,અને અંતે સ્થિર થાય છે. સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ $\frac{7v}{8}$ છે. ટ્રેન કુલ સમયના કેટલા ભાગ માટે અચળ વેગ સાથે મુસાફરી કરે છે?

ધન પ્રવેગ માટે $x-t$ આલેખ દોરો.

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $t = 0$ થી $t = 8 \ s$ સમયગાળામાં પદાર્થ દ્વારા થયેલ સ્થાનાંતર અને પથલંબાઈનો ગુણોત્તર શોધો.

$x$-અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $(x)$ સમય $(t)$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. સમયગાળા $t=0$ થી $t=8 \, s$ દરમિયાન કણનો સરેરાશ પ્રવેગ ........... $m/s^2$ છે.

બે ગતિ કરતા કણોના સ્થાનાંતર-સમયના આલેખ સમયની ધરી સાથે $30^{\circ}$ અને $45^{\circ}$ ના ખૂણા બનાવે છે. તેમના વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo