$LiCl$ અને $NaCl$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $LiCl$ નું ગલનબિંદુ $NaCl$ કરતા વધારે છે
  • B
    $LiCl$ પાણીમાં ઓગળે છે જ્યારે $NaCl$ ઓગળતું નથી
  • C
    $LiCl$ એ $NaCl$ કરતા પાણીમાં વધુ આયનીકરણ પામશે
  • D
    પિગળેલું $LiCl$ એ પિગળેલા $NaCl$ કરતા ઓછું વાહક હશે

Explore More

Similar Questions

$KF, KCl, KI$ ના સહસંયોજક ગુણધર્મનો ક્રમ કયો છે?

$CuF_2$,$CuCl_2$ અને $CuBr_2$ માંથી,તેમની પ્રકૃતિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

તમે નીચેના અવલોકનોને કેવી રીતે સમજાવશો?
$(i)$ $BeO$ લગભગ અદ્રાવ્ય છે પરંતુ $BeSO_4$ પાણીમાં દ્રાવ્ય છે.
$(ii)$ $BaO$ દ્રાવ્ય છે પરંતુ $BaSO_4$ પાણીમાં અદ્રાવ્ય છે.
$(iii)$ ઇથેનોલમાં $LiI$ એ $KI$ કરતા વધુ દ્રાવ્ય છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ સહસંયોજક છે?

આયનીય લાક્ષણિકતાના સંદર્ભમાં ખોટો ક્રમ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo