આલ્કલી ધાતુઓના સલ્ફેટ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $Li_2SO_4$ સિવાય,અન્ય તમામ આલ્કલી ધાતુઓના સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય છે.
  • B
    લિથિયમ સલ્ફેટ સિવાયના આલ્કલી ધાતુઓના તમામ સલ્ફેટ ક્ષારો ફટકડી (alum) બનાવે છે.
  • C
    લિથિયમ સલ્ફેટ સિવાયના આલ્કલી ધાતુઓના તમામ સલ્ફેટ ક્ષારો ઊંચા તાપમાને વિઘટન પામતા નથી.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ગરમ કરવાથી નાઈટ્રોજન ડાયોક્સાઈડ ઉત્પન્ન થતો નથી:

નીચેના પૈકી ક્યા ખનીજમાંથી $Ra$ (રેડિયમ) મેળવાય છે?

પરમાણુ રિએક્ટરમાં પીગળેલા સોડિયમનો ઉપયોગ શેના માટે થાય છે?

નાઈટર (Nitre) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo