નીચેનામાંથી કયું વિધાન સંબંધિત પ્રાણીઓમાં શ્વસન દર અને શરીરના કદ વચ્ચેના સંબંધને શ્રેષ્ઠ રીતે સમજાવે છે?

  • A
    કદ અને શ્વસન દર કોઈ વ્યવસ્થિત રીતે સંબંધિત નથી.
  • B
    પ્રાણી જેટલું નાનું,શ્વસન દર તેટલો ઓછો.
  • C
    પ્રાણી જેટલું નાનું,શ્વસન દર તેટલો વધારે.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

મનુષ્યમાં વિટામિન $D$ નું સંશ્લેષણ કોના દ્વારા થાય છે?

ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો અન્ય અધિસ્તરીય કોષોથી કઈ બાબતમાં જુદાં પડે છે?

વનસ્પતિઓમાં શ્વસન અંગો શા માટે હોતા નથી?

શ્વસન એ ........ પ્રક્રિયા છે.

જ્યારે આપણે શારીરિક કસરત કરીએ છીએ,ત્યારે ઊર્જાની માંગ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo