નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $Ce^{+4}$ ઓક્સિડેશનકર્તા તેમજ રિડક્શનકર્તા તરીકે વર્તે છે.
  • B
    શુદ્ધ $PH_3$ એ $PH_4I$ ને $dil. \ CH_3COOH$ સાથે ગરમ કરીને મેળવવામાં આવે છે.
  • C
    યુરિયા,સલ્ફામિક એસિડ અને થાયોયુરિયાનો ઉપયોગ નાઈટ્રેટ આયનનો નાશ કરવા માટે થાય છે.
  • D
    બોરિક એસિડના દ્રાવણનું $NaOH$ દ્રાવણ સાથેનું ટાઇટ્રેશન સંતોષકારક નથી.

Explore More

Similar Questions

$25 \ mL$ બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું $0.1 \ M$ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરતા $35 \ mL$ ટાઇટર મૂલ્ય મળ્યું. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી કેટલી હશે ($M$ માં)?

$HCl$ ના કદમાપક પૃથ્થકરણમાં,જો આપણે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ કરીએ,તો કયો બેઇઝ અનુમાપન માટે અયોગ્ય છે?

$Na_2CO_3$ અને $NaOH$ ધરાવતા દ્રાવણને ફિનોલ્ફથેલીન સૂચકનો ઉપયોગ કરીને તટસ્થ કરવા માટે $0.1 \ N$ $HCl$ ના $300 \ mL$ ની જરૂર પડે છે. ત્યારબાદ ઉપરના ટાઇટ્રેટ કરેલા દ્રાવણમાં મિથાઈલ ઓરેન્જ ઉમેરવામાં આવે છે,ત્યારે વધુ $25 \ mL$ $0.2 \ N$ $HCl$ ની જરૂર પડે છે. દ્રાવણમાં હાજર $NaOH$ નું પ્રમાણ ................. $g$ છે $(NaOH = 40, Na_2CO_3 = 106)$.

Difficult
View Solution

એસિડિક માધ્યમમાં, $10 mL$ $0.25 M$ ઓક્ઝેલિક એસિડનું $KMnO_4$ દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. જો અંતિમ બિંદુ સુધી પહોંચવા માટે જરૂરી $KMnO_4$ દ્રાવણનું કદ $10 mL$ હોય, તો $KMnO_4$ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

દ્રાવણમાં રહેલા ઓક્ઝેલિક એસિડનું પ્રમાણ $H_2SO_4$ ની હાજરીમાં $KMnO_4$ સાથે અનુમાપન કરીને નક્કી કરી શકાય છે. જો આ અનુમાપન $HCl$ ની હાજરીમાં કરવામાં આવે તો પરિણામ અસંતોષકારક મળે છે,કારણ કે $HCl$ ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo