નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ચોક્કસ જથ્થાના વાયુ માટે દબાણ અને કદનો ગુણાકાર તાપમાનથી સ્વતંત્ર હોય છે.
  • B
    આપેલ તાપમાને વિવિધ વાયુઓના અણુઓ સમાન $K.E.$ ધરાવે છે.
  • C
    વાયુ સમીકરણ ઊંચા દબાણ અને નીચા તાપમાને માન્ય નથી.
  • D
    અણુ દીઠ વાયુ અચળાંકને બોલ્ટ્ઝમેન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે.

Explore More

Similar Questions

$17\,^{\circ}C$ તાપમાને વાયુનું કદ $400\, mL$ છે. તો કયા તાપમાને $(i)$ કદ બમણું થશે અને $(ii)$ કદ અડધું થશે?

$350 \ K$ તાપમાને અને $1 \ atm$ દબાણે મિથેન $(CH_4)$,ઇથેન $(C_2H_6)$,પ્રોપેન $(C_3H_8)$ અને બ્યુટેન $(C_4H_{10})$ ના $1 \ g$ વાયુનું કદ માપવામાં આવે છે. તો બ્યુટેનનું કદ $cm^3$ માં કેટલું થશે?

જો $273 \ K$ તાપમાન અને $76 \ cm \ Hg$ દબાણે વાયુની ઘનતા $1.94 \ g / dm^3$ હોય,તો તે વાયુ શોધો.

$300 \ K$ તાપમાને $1 \ g$ આદર્શ વાયુ $X$ નું દબાણ $2 \ atm$ છે. જ્યારે સમાન તાપમાને તે જ પાત્રમાં $2 \ g$ બીજો વાયુ $Y$ ઉમેરવામાં આવે છે,ત્યારે કુલ દબાણ $3 \ atm$ થાય છે. $X$ અને $Y$ ના મોલર દળ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$27 \ ^oC$ તાપમાને અને $740 \ mm$ દબાણે વાયુનો એક નમૂનો $100 \ mL$ કદ ધરાવે છે. જો તેનું કદ $740 \ mm$ દબાણે બદલીને $80 \ mL$ કરવામાં આવે,તો વાયુનું તાપમાન $^oC$ માં કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo