નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ફોટોગ્રાફિક પ્લેટો ઇન્ફ્રારેડ કિરણો પ્રત્યે સંવેદનશીલ હોય છે.
  • B
    ફોટોગ્રાફિક પ્લેટો અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રત્યે સંવેદનશીલ હોય છે.
  • C
    ઇન્ફ્રારેડ કિરણો અદ્રશ્ય છે પરંતુ દ્રશ્ય પ્રકાશની જેમ પડછાયો પાડી શકે છે.
  • D
    ઇન્ફ્રારેડ ફોટોન દ્રશ્ય પ્રકાશના ફોટોન કરતા વધુ ઉર્જા ધરાવે છે.

Explore More

Similar Questions

બે ધન વીજભારિત કણો $m_{1}$ અને $m_{2}$ ને નીચે દર્શાવ્યા મુજબ $200 \ keV$ ના સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવ્યા છે. આપેલ છે કે $m_{1} = 1 \ amu$ અને $m_{2} = 4 \ amu$ છે. $m_{1}$ ની દ બ્રોગ્લી તરંગલંબાઇ એ $m_{2}$ કરતા $x$ ગણી હશે. $x$ નું મૂલ્ય . . . . . . છે. (નજીકનો પૂર્ણાંક)

જડત્વની ચાકમાત્રા $I_1$ અને $I_2$ ધરાવતી બે તકતીઓ (તકતીને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) અનુક્રમે $\omega_1$ અને $\omega_2$ કોણીય ઝડપથી ફરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે જેથી તેમની ભ્રમણની અક્ષો એકરૂપ થાય,ત્યારે આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

$M$ ધાતુની ઇલેક્ટ્રોન રચના $1s^2 \, 2s^2 \, 2p^6 \, 3s^1$ છે. તો તેના ઓક્સાઇડનું સૂત્ર શું થશે?

નિષ્ક્રિય વાયુઓનું પ્રથમ સંયોજન વૈજ્ઞાનિક નીલ બાર્ટલેટ દ્વારા $1962$ માં તૈયાર કરવામાં આવ્યું હતું. આ સંયોજન કયું છે?

નીચેનામાંથી કયો સસલાના મધ્યમગજનો ભાગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo