નીચે આપેલી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
$[Cu(H_2O)_4]^{2+} + 4NH_3 \rightleftharpoons [Cu(NH_3)_4]^{2+} + 4H_2O$

  • A
    તે લિગેન્ડ વિસ્થાપન પ્રક્રિયા છે
  • B
    $[Cu(NH_3)_4]^{2+}$ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે અને તે અનુચુંબકીય છે
  • C
    $NH_3$ એ સાપેક્ષ રીતે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે જ્યારે $H_2O$ એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ છે
  • D
    પ્રક્રિયા દરમિયાન,રંગ આછા વાદળીમાંથી ઘેરા વાદળીમાં બદલાય છે

Explore More

Similar Questions

સંક્રાંતિ ધાતુ આયનો $Mn^{3+}$, $Cr^{3+}$, $Fe^{3+}$, અને $Co^{3+}$ ને ધ્યાનમાં લો. બધા લો-સ્પિન અષ્ટફલકીય સંકીર્ણો બનાવે છે. તેમના સંકીર્ણોની $d$-કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનો સાચો ઉતરતો ક્રમ કયો છે?

$[Cu(NH_3)_4]^{2+}$ નીચેનામાંથી કયું સંકરણ દર્શાવે છે?

$[Fe(CO)_5]$ માં ધાતુની કઈ $d-$કક્ષક સંકરણમાં ભાગ લે છે?

હેકઝાફ્લોરોફેરેટ $(II)$ આયન બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ............. થશે.

$[Ni(CO)_4]$,$[Ni(CN)_4]^{2-}$ અને $[NiCl_4]^{2-}$ સંકીર્ણોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની સંકરણ સ્થિતિ અનુક્રમે કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo