આપેલી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$3 Fe (s) + 4 H_2 O (g) \rightarrow Fe_3 O_4 (s) + 4 H_2 (g)$
$(i)$ લોખંડની ધાતુનું ઓક્સિડેશન થાય છે
$(ii)$ પાણીનું રિડક્શન થાય છે
$(iii)$ પાણી રિડક્શનકર્તા તરીકે વર્તે છે
$(iv)$ પાણી ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે

  • A
    $(i), (ii)$ અને $(iii)$
  • B
    $(iii)$ અને $(iv)$
  • C
    $(i), (ii)$ અને $(iv)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો અને તેનું વર્ગીકરણ કરો.
$(a)$ લેડ એસિટેટના દ્રાવણમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા લેડ ક્લોરાઇડ અને એસિટિક એસિડનું દ્રાવણ બને છે.
$(b)$ સોડિયમ ધાતુના ટુકડાને શુદ્ધ ઇથેનોલમાં ઉમેરતા સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.

નીચેના સમીકરણો દ્વારા દર્શાવવામાં આવતી પ્રતિક્રિયાઓના પ્રકાર સમજાવો:
$(i)$ $Mg + CuSO_4 \longrightarrow MgSO_4 + Cu$
$(ii)$ $NH_4NO_2 \longrightarrow N_2 + 2H_2O$

જ્યારે ચરબી અને તેલનું ઓક્સિડેશન થાય છે ત્યારે કયા ફેરફારો થાય છે?

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
કેલ્શિયમ ઓક્સાઈડને ચૂનો અથવા ક્વિકલાઈમ પણ કહેવામાં આવે છે.

તાપમાનમાં ફેરફાર થતો હોય તેવી પ્રક્રિયાનું ઉદાહરણ સાથે રાસાયણિક સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo