નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ આદિકોષકેન્દ્રી કોષોમાં,કોષરસસ્તરના કોષની અંદરના ભાગમાં વિસ્તરણ દ્વારા બનતી વિશિષ્ટ પટલમય રચનાને પોલિસોમ કહેવામાં આવે છે.
$(ii)$ લીલી અંતઃકોષરસજાળ (Smooth Endoplasmic Reticulum) ગ્લાયકોપ્રોટીનના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે.
$(iii)$ $RuBisCO$ સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન છે.
$(iv)$ કણાભસૂત્ર,હરિતકણ અને પેરોક્સિઝોમને અંતઃપટલમય તંત્રના ભાગ તરીકે ગણવામાં આવતા નથી.

  • A
    $(iii)$ અને $(iv)$
  • B
    $(i)$ અને $(ii)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    $(i)$ અને $(iv)$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં '$a$' અને '$b$' નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે?

ભારતીય કોષવિદ્યાના પિતા ........... છે.

સ્ટ્રાસબર્ગર (Strasburger) શેના માટે પ્રખ્યાત છે?

$GERL$ સિસ્ટમ કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી?

પેરોક્સિસોમ્સમાં શું હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo