નીચેનામાંથી કયું વિધાન પ્રકાશ-અવધિકા (photoperiodism) ને લાક્ષણિક બનાવતું નથી?

  • A
    ફ્લોરિજન અંતઃસ્ત્રાવ દ્વારા મધ્યસ્થ
  • B
    પ્રરોહાગ્રનું પ્રજનનશીલ અગ્રમાં રૂપાંતર
  • C
    $SDP$,$LDP$ અને $DNP$ માં પુષ્પસર્જન માટે લાલ પ્રકાશ ઉત્તેજક છે
  • D
    પ્રકાશ-અવધિકાની ઉત્તેજના પરિપક્વ પર્ણ દ્વારા ગ્રહણ થાય છે

Explore More

Similar Questions

આપેલા પ્રાયોગિક પરિણામોના આધારે તમે આ વનસ્પતિને કઈ શ્રેણીમાં મૂકશો? સાચો વિકલ્પ પસંદ કરો.

ટૂંકા દિવસની વનસ્પતિઓ $(SDP)$ માં,પુષ્પસર્જન શેના દ્વારા પ્રેરિત થાય છે?

ઘઉં અને જવની શિયાળુ જાતોનું વાવેતર કઈ ઋતુમાં કરવામાં આવે છે?

વનસ્પતિઓનું એક જૂથ $12$ કલાકના દિવસ અને $12$ કલાકની રાત્રિના ચક્રમાં રાખતા તેમાં પુષ્પસર્જન જોવા મળ્યું. આ જ વનસ્પતિઓના બીજા જૂથને સમાન દિવસ-રાત્રિના ચક્રમાં રાખવામાં આવ્યું,પરંતુ રાત્રિ દરમિયાન થોડા સમય માટે પ્રકાશ આપવામાં આવતા તેમાં પુષ્પસર્જન જોવા મળ્યું નહીં. આ વનસ્પતિઓ કયા પ્રકારની હશે?

વર્નાલાઈઝેશન (વસંતીકરણ) કયા તાપમાને કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo