નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    આજે રાસાયણિક ખાતર વગર મકાઈ ઉગાડવી અશક્ય છે.
  • B
    રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી નજીકના જળાશયોમાં સુપોષકતાકરણ (eutrophication) થાય છે.
  • C
    એઝેટોબેક્ટર અને રાઈઝોબિયમ બંને વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
  • D
    એનાબીના અને નોસ્ટોક જેવી નીલહરિત લીલ જમીનમાં વનસ્પતિના પોષણ માટે ફોસ્ફેટ અને પોટેશિયમનું વહન કરનારા મહત્વના સજીવો છે.

Explore More

Similar Questions

$x^2+y^2-4x-6y-12=0$ અને $x^2+y^2+6x+18y+26=0$ વર્તુળો માટે સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરશે?

જો ત્રણ એકમ સદિશો $\overrightarrow{a}, \overrightarrow{b}, \overrightarrow{c}$ એ $\overrightarrow{a}+\overrightarrow{b}+\overrightarrow{c}=\overrightarrow{0}$ નું પાલન કરે, તો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

જ્યારે ગ્લુકોઝનો એક અણુ આપણા યકૃતના કોષોમાં ઓક્સિડાઈઝ થાય ત્યારે કેટલા $ATP$ ના અણુઓ મુક્ત થાય છે?

કયા વૈજ્ઞાનિકોએ વનસ્પતિઓના વર્ગીકરણના ક્ષેત્રમાં ઊંડાણપૂર્વકનું સંશોધન કર્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo