નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સલ્ફરની દ્વિતીય ઈલેક્ટ્રોન એફિનીટીનું મૂલ્ય ઓક્સિજન કરતાં વધારે હોય છે.
  • B
    સલ્ફરની દ્વિતીય ઈલેક્ટ્રોન એફિનીટીનું મૂલ્ય ઓક્સિજન કરતાં ઓછું હોય છે.
  • C
    બ્રોમિન અને આયોડિનની પ્રથમ ઈલેક્ટ્રોન એફિનીટીના મૂલ્યો લગભગ સમાન હોય છે.
  • D
    ફ્લોરિનની પ્રથમ ઈલેક્ટ્રોન એફિનીટીનું મૂલ્ય ક્લોરીન કરતાં વધારે હોય છે.

Explore More

Similar Questions

હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinities) $F = 322, Cl = 349, Br = 324, I = 295 \ kJ \ mol^{-1}$ છે. $F$ ની સરખામણીમાં $Cl$ માટેનું ઊંચું મૂલ્ય શેના કારણે છે :-

નીચેના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) ના વધતા ક્રમનો સાચો વિકલ્પ કયો છે?

Difficult
View Solution

$\Delta_{eg} H$ તરીકે દર્શાવવામાં આવતા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે,ખોટો વિકલ્પ કયો છે?

$B, C, N, O$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?

ઉષ્માશોષક (endothermic) તબક્કો ધરાવતા સમીકરણો પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo