$CsBr_3$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે સહસંયોજક સંયોજન છે
  • B
    તેમાં $Cs^{3+}$ અને $Br^{-}$ આયનો હોય છે
  • C
    તેમાં $Cs^{+}$ અને $Br_3^-$ આયનો હોય છે
  • D
    તેમાં $Cs^{+}, Br^{-}$ અને લેટીસ $Br_2$ અણુ હોય છે

Explore More

Similar Questions

$CsBr_3$ અણુ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

આયનીય બંધના નિર્માણ માટેના અનુકૂળ પરિબળો લખો.

તત્વ $x$ પ્રબળ રીતે વિદ્યુતધન છે અને $y$ પ્રબળ રીતે વિદ્યુતઋણ છે. બંને તત્વો એકસંયોજક છે. તેમના સંયોજનથી બનતું સંયોજન કયું હશે?

આયનીય સંયોજનોમાં શું હોતું નથી?

વિધાન $(A)$: ઊંચી લેટિસ એન્થાલ્પી આયનીય સંયોજનોની વધુ સ્થિરતા તરફ દોરી જાય છે.
કારણ $(R)$: લેટિસ એન્થાલ્પી એ આયનીય ઘન પદાર્થમાં ઘટક આયનો વચ્ચેના અપાકર્ષણના સ્થિર વિદ્યુતીય બળોનું સીધું માપ છે.
સાચો જવાબ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo