હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

  • A
    તેઓ બધા દ્વિપરમાણુક છે અને એક સંયોજક આયનો બનાવે છે.
  • B
    તેઓ બધા જ વિવિધ ઓક્સિડેશન સ્થિતિ ધરાવવાની ક્ષમતા ધરાવે છે.
  • C
    તેઓ બધા જ દ્વિપરમાણુક છે અને દ્વિસંયોજક આયનો બનાવે છે.
  • D
    તેઓ તેમના ધાતુ સાથેના સંયોજનના દ્રાવણમાંથી એકબીજાનું વિસ્થાપન કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ આવર્ત કોષ્ટકના $group \ 17$ નું છે?

નીચેનામાંથી કયો હેલોજન પોલીહેલાઈડ આયન બનાવતો નથી?

હાઇડ્રોજન હેલાઇડ્સ $(HX)$ ની ઉષ્મીય સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

એવી પ્રજાતિઓનો સાચો સમૂહ પસંદ કરો જે પાણી સાથે પ્રક્રિયા કરી શકતી નથી પરંતુ $NaOH$ સાથે પ્રક્રિયા કરે છે:
$(i) \, NO_2$ $(ii) \, P_4$ $(iii) \, Al$ $(iv) \, I_2$

ફોસ્ફરસ $SO_2Cl_2$ સાથે પ્રક્રિયા કરીને $PCl_5$ અને $X$ બનાવે છે. $723 \ K$ તાપમાને,$HCl$ વાયુ $CuCl_2$ ની હાજરીમાં $O_2$ સાથે પ્રક્રિયા કરીને પાણી અને $Y$ બનાવે છે. $Y$ પાણીમાં $X$ સાથે પ્રક્રિયા કરીને બે એસિડ $A$ અને $B$ બનાવે છે. તો $A$ અને $B$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo