નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    ટ્રોફોઝોઈટની ખોટાપગ ધરાવતી અવસ્થા અમીબોઈડ અવસ્થા તરીકે ઓળખાય છે.
  • B
    નાના કદનાં અને મોટું કોષકેન્દ્ર ધરાવતાં ગેમેટોસાઈટ નર ગેમેટોસાઈટ કહેવાય છે.
  • C
    સાઈઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા ગેમેટોસાઈટમાં ફેરવાય છે.
  • D
    ત્રાકાકાર ફલિતાંડ ઉકાઈનેટ તરીકે ઓળખાય છે.

Explore More

Similar Questions

$Plasmodium$ ની કઈ અવસ્થામાં રોપ્ટ્રીઝ $(rhoptries)$ જોવા મળે છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

મેલેરિયાના પરોપજીવીનું સ્પોરોગોની (Sporogony) ક્યાં થાય છે?

નીચેનામાંથી કયા સજીવના જીવનચક્રમાં માત્ર એક જ યજમાન હોય છે?

ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo