નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Tl^{3+}$ ક્ષારો ઓક્સિડેશનકર્તા છે.
  • B
    $Ga^{+}$ ક્ષારો રિડક્શનકર્તા છે.
  • C
    $Pb^{4+}$ ક્ષારો વધુ સારા ઓક્સિડેશનકર્તા છે.
  • D
    $As^{+5}$ ક્ષારો વધુ સારા ઓક્સિડેશનકર્તા છે.

Explore More

Similar Questions

કેલ્સિનેટેડ ફોસ્ફેટ ખડકનું કોક અને રેતી સાથે $1773 \ K$ તાપમાને વિદ્યુતભઠ્ઠીમાં રિડક્શન કરતા મળતી અનેક નીપજો પૈકીની એક નીપજ ........ છે.

નાઈટ્રિક એસિડ એક ઓક્સિડેશનકર્તા છે અને તે $PbO$ સાથે પ્રક્રિયા કરે છે પરંતુ $PbO_{2}$ સાથે પ્રક્રિયા કરતું નથી. શા માટે સમજાવો?

નીચેનાને જોડો:
$a$. શુદ્ધ નાઈટ્રોજન $i$. ક્લોરિન
$b$. હેબર પ્રક્રમ $ii$. સલ્ફ્યુરિક એસિડ
$c$. સંપર્ક પ્રક્રમ $iii$. એમોનિયા
$d$. ડીકન પ્રક્રમ $iv$. સોડિયમ એઝાઈડ અથવા બેરિયમ એઝાઈડ

નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે?

સફેદ ફોસ્ફરસમાં $P-P-P$ બંધકોણ કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo