નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    જ્યારે પરાગરજ મુક્ત થાય છે ત્યારે તે દ્વિકોષીય અવસ્થામાં હોય છે અને બેવડું ફલન થઈ શકતું નથી.
  • B
    વનસ્પતિક કોષ,જનનકોષ કરતાં મોટો હોય છે.
  • C
    કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ મહિનાઓ સુધી જીવંત રહે છે.
  • D
    અંતઃઆવરણ (intine),સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે.

Explore More

Similar Questions

ઘઉંમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ વિભાજનની જરૂર પડે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ મકાઈ $(1)$ કીટપરાગનયન
$(b)$ હાઈડ્રીલા $(2)$ વાતપરાગનયન
$(c)$ જલીય લીલી $(3)$ જલપરાગનયન
$(d)$ યુક્કા $(4)$ કીટ અને વાતપરાગનયન

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ સ્ત્રીકેસરો જોડાયેલા હોય$(i)$ જન્યુજનન
$(B)$ જન્યુઓનું નિર્માણ$(ii)$ સ્ત્રીકેસરી
$(C)$ ઉચ્ચ કક્ષાની એસ્કોમાયસેટીસની કવકજાળ$(iii)$ યુક્તસ્ત્રીકેસરી
$(D)$ એકલિંગી માદા પુષ્પ$(iv)$ દ્વિકોષકેન્દ્રી

જે સ્થિતિમાં નર અને માદા બંને પ્રજનન અંગો એક જ વનસ્પતિ પર જોવા મળે છે,તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo