નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    અંતઃસ્ત્રાવો ચેતાકીય પ્રવૃત્તિનું નિયંત્રણ કરતા નથી અને ચેતાકોષો અંતઃસ્ત્રાવી પ્રવૃત્તિનું નિયંત્રણ કરતા નથી.
  • B
    અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચેતાકીય પ્રવૃત્તિનું નિયંત્રણ કરે છે,પરંતુ ચેતાતંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયંત્રણ કરતું નથી.
  • C
    ચેતાકોષો અંતઃસ્ત્રાવી પ્રવૃત્તિનું નિયંત્રણ કરે છે અને ચેતાતંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયંત્રણ કરે છે.
  • D
    અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચેતાકીય પ્રવૃત્તિનું નિયંત્રણ કરે છે અને ચેતાતંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયંત્રણ કરતું નથી.

Explore More

Similar Questions

કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ પિટ્યુટરી ગ્રંથિ $(i)$ ગ્રેવ્સનો રોગ
$(b)$ થાયરોઈડ ગ્રંથિ $(ii)$ ડાયાબિટીસ મેલિટસ
$(c)$ એડ્રીનલ ગ્રંથિ $(iii)$ ડાયાબિટીસ ઇન્સિપિડસ
$(d)$ સ્વાદુપિંડ $(iv)$ એડિસનનો રોગ

નીચેની જોડીઓ વચ્ચેનો તફાવત ઓળખો:
$(1)$ ચેતાતંત્ર - અંતઃસ્ત્રાવી તંત્ર
$(2)$ ઓક્સિટોસિન - વેસોપ્રેસિન
$(3)$ વામનતા (Dwarfism) - અતિશય કાયા (Gigantism)
$(4)$ $FSH - LH$

પ્રાણીઓમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ થાય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(a)$ એડિનોહાયપોફાયસિસ$(1)$ એપિનેફ્રિન
$(b)$ એડ્રિનલ મજ્જક$(2)$ સોમેટોટ્રોપિન
$(c)$ પેરાથાયરોઈડ ગ્રંથિ$(3)$ થાયમોસિન
$(d)$ થાયમસ ગ્રંથિ$(4)$ પેરાથોર્મોન

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo