નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Bi^{5+}$ ક્ષારો અસ્તિત્વ ધરાવતા નથી
  • B
    $Pb^{4+}$ ક્ષારો સારા ઓક્સિડેશનકર્તા છે
  • C
    $Sn^{4+}$ ક્ષારો સારા ઓક્સિડેશનકર્તા છે
  • D
    $Tl^{+}$ ક્ષારો સારા ઓક્સિડેશનકર્તા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી ફોસ્ફરસનું કયું અપરરૂપ સૌથી સ્થાયી,ગ્રેફાઇટ જેવું બંધારણ ધરાવતું અને વિદ્યુતસુવાહક છે?

ફોસ્ફરસના ઓક્સોએસિડ્સ સંબંધિત સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?
$(A)$ ગરમ કરવા પર,$H_3PO_3$ અસમાનતા (disproportionation) પ્રક્રિયા દ્વારા $H_3PO_4$ અને $PH_3$ ઉત્પન્ન કરે છે.
$(B)$ જ્યારે $H_3PO_3$ રિડક્શનકર્તા તરીકે કામ કરી શકે છે,ત્યારે $H_3PO_4$ કરી શકતું નથી.
$(C)$ $H_3PO_3$ એ મોનોબેઝિક એસિડ છે.
$(D)$ $H_3PO_3$ માં $P-H$ બંધનો $H$ પરમાણુ પાણીમાં આયનીકરણ પામતો નથી.

આવર્તકોષ્ટકના $15$ માં સમૂહમાં $N, P, As, Sb$ અને $Bi$ તત્વો આવેલા છે. $N$ થી $Bi$ તરફ જતાં તેમના સામાન્ય સૂત્ર ધરાવતા ઓક્સાઇડ સંયોજનોના ગુણધર્મમાં શું ફેરફાર થાય છે?

નીચેની પ્રક્રિયામાં,$R.T$ પર $\underline{P}_4O_8$ ના સંપૂર્ણ જળવિભાજન દ્વારા બનતી નીપજોની પ્રકૃતિ ઓળખો:
$\underline{P}_4O_8 + H_2O \longrightarrow H_3PO_3 + H_3PO_4$

Difficult
View Solution

એમોનિયા $Cl_2$ ની વધુ માત્રા સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo