$CO$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $CO$ એક શક્તિશાળી રિડક્શનકર્તા છે.
  • B
    $CO$ હિમોગ્લોબિન સાથે સ્થાયી સંકીર્ણ બનાવે છે,જે ઓક્સિજન-હિમોગ્લોબિન સંકીર્ણ કરતા $300$ ગણું વધુ સ્થાયી છે.
  • C
    $CO$ આલ્કલી ધાતુના ઓક્સાઈડનું રિડક્શન કરીને આલ્કલી ધાતુઓ બનાવે છે.
  • D
    $CO$ એક તટસ્થ ઓક્સાઈડ છે.

Explore More

Similar Questions

કેટેનેશન (catenation) એટલે શું?

જ્યારે સિલિકાને ઊંચા તાપમાને કોની સાથે ગરમ કરવામાં આવે ત્યારે કાર્બોરન્ડમ મળે છે?

ફોસ્ફરસ ટ્રાયક્લોરાઈડ $(PCl_3)$ અને ફોસ્ફોનિક એસિડ $(H_3PO_3)$ ની પ્રક્રિયાથી મળતી નીપજમાં આયનીકરણ પામી શકે તેવા હાઈડ્રોજનની સંખ્યા કેટલી છે?

પાયરોસિલિકેટ આયન કયું છે?

નીચેનામાંથી સાચું વિધાન/વિધાનો ઓળખો: $I$. સમૂહ $14$ ના તત્વોનો કેટેનેશન ગુણધર્મ કાર્બનથી ટીન સુધી ઘટે છે. $II$. ફુલરીન $(C_{60})$ માં $20$ પાંચ-સભ્યવાળી કાર્બન રિંગ્સ અને $12$ છ-સભ્યવાળી કાર્બન રિંગ્સ હોય છે. $III$. $SiO_2$ એ સાંદ્ર $NaOH$ માં દ્રાવ્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo