નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $CH_3CH_2S^{-}$ એ $CH_3CH_2O^{-}$ કરતા વધુ પ્રબળ બેઝ અને વધુ ન્યુક્લિયોફિલિક છે
  • B
    $CH_3CH_2S^{-}$ એ $CH_3CH_2O^{-}$ કરતા વધુ પ્રબળ બેઝ છે પણ ઓછું ન્યુક્લિયોફિલિક છે
  • C
    $CH_3CH_2S^{-}$ એ $CH_3CH_2O^{-}$ કરતા નિર્બળ બેઝ છે પણ વધુ ન્યુક્લિયોફિલિક છે
  • D
    $CH_3CH_2S^{-}$ એ $CH_3CH_2O^{-}$ કરતા નિર્બળ બેઝ અને ઓછું ન્યુક્લિયોફિલિક છે

Explore More

Similar Questions

નાઈટ્રેશનમાં ઈલેક્ટ્રોફિલિક પ્રક્રિયક કયો છે? તે કેવી રીતે બને છે?

નીચેનામાંથી કયો કેન્દ્રાનુરાગી (nucleophilicity) ક્ષમતાનો સાચો ક્રમ દર્શાવે છે?

$OH^-$,$NH_2^-$,$HC \equiv C^-$,અને $CH_3CH_2^-$ આયનો માટે બેઈઝની પ્રબળતાનો ઘટતો ક્રમ કયો છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં નીપજો $(A)$ અને $(B)$ શું છે?

કોઈ સંયોજનનું નાઈટ્રેશન શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo