નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $HClO_4$ એ $HClO_3$ કરતા નિર્બળ એસિડ છે
  • B
    $HNO_3$ એ $HNO_2$ કરતા પ્રબળ એસિડ છે
  • C
    $H_3PO_3$ એ $H_2SO_3$ કરતા પ્રબળ એસિડ છે
  • D
    જલીય માધ્યમમાં $HF$ એ $HCl$ કરતા પ્રબળ એસિડ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ ઉભયગુણી (amphoteric) નથી?

$H_3O^{+}$ નો સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો છે?

$AOH$ અને $BOH$ બેઇઝના આયનીકરણ અચળાંક અનુક્રમે $K_{b1}$ અને $K_{b2}$ છે. તેમનો સંબંધ $pK_{b1} < pK_{b2}$ છે. તો નીચેનામાંથી કયો બેઇઝ સૌથી વધુ $pH$ ધરાવતો નથી?

જ્યારે હાઇડ્રોજન ક્લોરાઇડને એસિટિક એસિડમાં ઓગાળવામાં આવે છે,ત્યારે નીચે મુજબનું સંતુલન સ્થપાય છે: $HCl + CH_3COOH \rightleftharpoons Cl^- + CH_3COOH_2^+$. સંયુગ્મી એસિડ-બેઇઝની જોડ ઓળખો.

નીચેની સ્પીસીઝનું અવલોકન કરો: $AlCl_3, NH_3, H^{+}, Co^{3+}, OH^{-}, H^{-}, Mg^{2+}, BF_3, Cl^{-}$. ઉપરની યાદીમાં કેટલા લુઈસ બેઈઝ હાજર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo