સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર, જ્યારે તેમનું સૂર્યથી અંતર ઘટે છે ત્યારે તેમનો વેગ વધે છે.
  • B
    કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર, જ્યારે તેઓ સૂર્યની સૌથી નજીક હોય ત્યારે તેમનો વેગ ઘટે છે.
  • C
    ઉર્જાના સંરક્ષણ માટે ગ્રહનો ક્ષેત્રીય વેગ સમય સાથે બદલાય છે.
  • D
    ગ્રહનો ક્ષેત્રીય વેગ એ સૂર્યથી ગ્રહના અંતરના સમપ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $R$ છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $3R$ થઈ જાય,તો વર્ષનો સમયગાળો કેટલો થશે?

જ્યારે કોઈ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ચોક્કસ ભ્રમણકક્ષામાં ફરે છે,ત્યારે કઈ રાશિ અચળ રહે છે?

જ્યારે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે,ત્યારે સામાન્ય રીતે ગ્રહ માટે:

કયો આલેખ ઉપગ્રહની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા $r$ અને તેના આવર્તકાળ $T$ વચ્ચેના ફેરફારને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

ગ્રહના ક્ષેત્રીય વેગની અચળતા અંગેનો કેપ્લરનો બીજો નિયમ એ કયા સંરક્ષણના નિયમનું પરિણામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo