$C_{4}$ વનસ્પતિઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પ્રાથમિક $CO_{2}$ ગ્રાહક $5$-કાર્બન ધરાવતો અણુ છે
  • B
    પ્રારંભિક કાર્બોક્સિલેશન પ્રક્રિયા મધ્યપર્ણ (Mesophyll) માં થાય છે
  • C
    જે પર્ણો $CO_{2}$ નું સ્થાપન કરે છે તેમાં બે પ્રકારના કોષો હોય છે
  • D
    મધ્યપર્ણ કોષોમાં રૂબિસ્કો (Rubisco) ઉત્સેચકનો અભાવ હોય છે

Explore More

Similar Questions

$CAM$ વનસ્પતિના મધ્યપર્ણ કોષોમાં દિવસ દરમિયાન $CO_2$ નું સ્થાપન કોના દ્વારા થાય છે?

શેરડી જેવા ઉષ્ણકટિબંધીય છોડ $CO_2$ ના સ્થાપનની ઉચ્ચ કાર્યક્ષમતા દર્શાવે છે,તેનું કારણ શું છે?

$C_4$ પથનું પ્રથમ સ્થાયી નીપજ કયું છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $C_4$ વનસ્પતિ છે?

$C_4$ વનસ્પતિઓ ક્ષારયુક્ત પરિસ્થિતિમાં શા માટે ટકી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo