રાસાયણિક સંતુલન અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તાપમાન અથવા દબાણ બદલીને સંતુલન બદલી શકાય છે
  • B
    સંતુલન ગતિશીલ છે
  • C
    પ્રક્રિયકો અથવા નીપજોમાંથી શરૂઆત કરવામાં આવે તો પણ સંતુલનની સમાન સ્થિતિ પ્રાપ્ત થાય છે
  • D
    ઉદ્દીપકના ઉમેરાથી પુરોગામી પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે

Explore More

Similar Questions

$56 \, g$ નાઈટ્રોજન અને $8 \, g$ હાઈડ્રોજન વાયુને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $34 \, g$ એમોનિયા હાજર છે. નાઈટ્રોજન,હાઈડ્રોજન અને એમોનિયાના સંતુલન સમયે મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

$300 \ K$ તાપમાને $1 \ atm$ દબાણે બંધ પાત્રમાં $1 \ mol$ $N_2O_{4(g)}$ રાખેલ છે. જ્યારે તેને $600 \ K$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે $20 \%$ $N_2O_{4(g)}$ નું $NO_{2(g)}$ માં વિઘટન થાય છે. $600 \ K$ તાપમાને પરિણામી દબાણ $..... \ atm$ હશે.

પ્રક્રિયા $A_{(g)} \rightleftharpoons B_{(g)} + C_{(g)}$ માટે,$A$ એ કુલ દબાણ $P$ પર $33 \%$ વિયોજિત થાય છે. $P$ અને $K_{p}$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$2P_{(g)} + Q_{(g)} \rightleftharpoons 3R_{(g)} + S_{(g)}$ પ્રક્રિયામાં,જો $P$ અને $Q$ દરેકના $2 \text{ mol}$ શરૂઆતમાં $1 \text{ L}$ ના ફ્લાસ્કમાં લેવામાં આવે,તો સંતુલન સમયે નીચેનામાંથી શું સાચું છે?

$1 \ L$ ના બંધ પાત્રમાં રાખેલ $3.00 \ mol$ $PCl_5$ ને $380 \ K$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવ્યું. જો સંતુલને $1.59 \ mol$ પ્રક્રિયક નીપજમાં રૂપાંતરિત થયો હોય,તો $K_c$ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo