મર્ક્યુરી બેટરીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તે એક પ્રાથમિક ડ્રાય સેલ છે.
  • B
    તેમાં મર્ક્યુરી સાથે એમાલગમેટેડ $Zn$ એનોડ હોય છે.
  • C
    વિદ્યુત-વિભાજ્ય અત્યંત એસિડિક હોય છે.
  • D
    આમાં $HgO$ ના રિડક્શન દ્વારા $Hg$ મેળવવામાં આવે છે.

Explore More

Similar Questions

લેડ સ્ટોરેજ બેટરીમાં વપરાતો એસિડ કયો છે?

નીચેના પૈકી કયા દ્રાવણમાં $Cu$ ધાતુનો ટુકડો નાખતા થોડીક વાર પછી વાદળી રંગ ઉત્પન્ન થશે?

કોષનો અવરોધ શેના પર આધાર રાખતો નથી?

આકૃતિને ધ્યાનમાં લો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો.
$(i)$ કોષ $'A'$ નો $E_{cell} = 2 \ V$ અને કોષ $'B'$ નો $E_{cell} = 1.1 \ V$ છે. બે કોષો $'A'$ અથવા $'B'$ માંથી કયો કોષ વિદ્યુતવિભાજ્ય કોષ તરીકે કાર્ય કરશે? આ કોષમાં કઈ વિદ્યુતધ્રુવ પ્રક્રિયાઓ થશે?
$(ii)$ જો કોષ $'A'$ નો $E_{cell} = 0.5 \ V$ અને કોષ $'B'$ નો $E_{cell} = 1.1 \ V$ હોય,તો એનોડ અને કેથોડ પર કઈ પ્રક્રિયા થશે?

લેડ એક્યુમ્યુલેટરના ડિસ્ચાર્જિંગ દરમિયાન નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo