Explore More
| યાદી $I$ | યાદી $II$ |
| $a$. લાયસોઝોમ | $1$. કોષદીવાલ વગરના બેક્ટેરિયા |
| $b$. માયકોપ્લાઝ્મા | $2$. બેક્ટેરિયલ કોષોને ચેપ લગાડતો વાયરસ |
| $c$. થાઇલેકોઇડ | $3$. હરિતકણમાં રહેલી ચપટી કોથળીઓ |
| $d$. બેક્ટેરિયોફેજ | $4$. એક પુટિકા જેમાં જલવિભાજક ઉત્સેચકો સંગ્રહિત હોય છે |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $(A)$ કણાભસૂત્ર | $(i)$ એકપટલમય રચના |
| $(B)$ લાયસોઝોમ | $(ii)$ પટલવિહીન રચના |
| $(C)$ કોષકેન્દ્રિકા | $(iii)$ બેવડા પટલમય રચના |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
|---|---|
| $(a)$ ગોલ્ગી પ્રસાધન | $(i)$ પ્રોટીનનું સંશ્લેષણ |
| $(b)$ લાયસોઝોમ્સ | $(ii)$ નકામા અને ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ |
| $(c)$ રસધાનીઓ | $(iii)$ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ |
| $(d)$ રીબોઝોમ્સ | $(iv)$ જૈવિક અણુઓનું પાચન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo