મેલેરિયામાં દર ત્રણથી ચાર દિવસે આવતી ઠંડી અને તીવ્ર તાવ માટે નીચેનામાંથી કયો ઝેરી પદાર્થ જવાબદાર છે?

  • A
    હિમોટોક્સિન
  • B
    હિમોગ્લોબિન
  • C
    હિમોઝોઈન
  • D
    સ્પોરોઝોઈટ્સ

Explore More

Similar Questions

મનુષ્યના શરીરમાં પ્રવેશતો $Plasmodium$ નો ચેપી તબક્કો ............ છે.

$Plasmodium$ માનવ શરીરમાં કયા સ્વરૂપે પ્રવેશે છે?

મેલેરિયામાં દર ત્રણથી ચાર દિવસે આવતી ઠંડી અને તીવ્ર તાવ માટે કયો ઝેરી પદાર્થ જવાબદાર છે?

મનુષ્યમાં $Plasmodium$ નું જીવનચક્ર કેટલા તબક્કામાં જોવા મળે છે?

નીચેનામાંથી કઈ રોગોની જોડી પ્રોટિસ્ટ્સ દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo