નીચેનામાંથી કયા પ્રકારના ઉત્સેચકનું તે જે અણુનું વિઘટન કરે છે તેની સાથે યોગ્ય રીતે જોડાણ થયેલ નથી?

  • A
    એમાયલેઝ-સ્ટાર્ચ
  • B
    લાઈપેઝ-સ્ટાર્ચ
  • C
    પ્રોટીએઝ-પ્રોટીન
  • D
    ડાયસેકેરાઈડેઝ-શર્કરા

Explore More

Similar Questions

ખોટી ઉત્સેચકીય પ્રક્રિયા પસંદ કરો:

ટાયલિન (ptyalin) ના સક્રિયકરણ માટે નીચેનામાંથી કયા આયનનો ઉપયોગ થાય છે?

એન્ટેરોકાઈનેઝનું મુખ્ય પાચન કાર્ય શું છે?

વિધાન : સ્ટાર્ચનું જળવિભાજન ટાયલિન (ptyalin) દ્વારા માલ્ટોઝમાં થાય છે.
કારણ : સુક્રેઝ સુક્રોઝનું જળવિભાજન લેક્ટોઝમાં કરે છે.

મુખ્ય જઠરાંત્રીય અંતઃસ્ત્રાવ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo