નીચેનામાંથી કઈ ભિન્નતાઓ કામચલાઉ છે અને તેનો પાછલી કે આગામી પેઢી સાથે કોઈ સંબંધ નથી?

  • A
    વારસાગત ભિન્નતાઓ
  • B
    અસતત ભિન્નતાઓ
  • C
    પર્યાવરણીય ભિન્નતાઓ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(w)$ રુધિર જૂથ $(a)$ બહુજનીનિક વારસો
$(x)$ ત્વચાનો રંગ $(b)$ એન્યુપ્લોઇડી
$(y)$ મેન્ડેલિયન અનિયમિતતા $(c)$ અપૂર્ણ પ્રભુતા
$(z)$ રંગસૂત્રીય અનિયમિતતા $(d)$ સિકલ-સેલ એનિમિયા
$(e)$ સહ-પ્રભુતા

સાચું જોડકું ઓળખો:
વૈજ્ઞાનિકસંકળાયેલ કાર્ય
$(i)$ વિલિયમ બેટેસોન$(a)$ મેન્ડેલના કાર્યની પુનઃ શોધ કરી.
$(ii)$ ટી.એચ. મોર્ગન$(b)$ જનીનો $DNA$ ના બનેલા છે તે સાબિત કર્યું.
$(iii)$ ઓ.ટી. એવરી$(c)$ 'Genetics' (જનીનશાસ્ત્ર) શબ્દ આપ્યો.
$(iv)$ હ્યુગો દ્‌ વ્રિસ$(d)$ પ્રથમ જનીન નકશો તૈયાર કર્યો.

દ્વિકીય સજીવમાં,જ્યારે જોડમાંનું માત્ર એક જ વૈકલ્પિક કારક (allele) હાજર હોય,તેવી અવસ્થાને શું કહે છે?

હિમોલિટીક કમળો એક પ્રભાવી જનીનને કારણે થાય છે, પરંતુ જે લોકોમાં આ જનીન હોય છે તેમાંથી માત્ર $10\%$ લોકોને જ ખરેખર આ રોગ થાય છે. એક વિષમયુગ્મી પુરુષ એક સમયુગ્મી સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે; તો કેટલા પ્રમાણમાં બાળકોમાં હિમોલિટીક રોગ થવાની સંભાવના છે?

મકાઈ $(Zea \ mays)$ માં રંગસૂત્રોની જોડીની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo