નીચેનામાંથી કયા વિટામિનમાં આઇસોપ્રીન એકમ હોય છે?

  • A
    વિટામિન $A$
  • B
    વિટામિન $C$
  • C
    વિટામિન $B_{2}$
  • D
    વિટામિન $D$

Explore More

Similar Questions

અસંગત વિકલ્પ પસંદ કરો.

કોલમ $-I$ માં આપેલી વસ્તુઓના નામની કોલમ $-II$ માં આપેલી વસ્તુઓ સાથે જોડી બનાવો; બે કોલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન આપતો જવાબ પસંદ કરો.
કોલમ $-I$કોલમ $-II$
$(A)$ કીટોન$(p)$ $5$ કાર્બન ધરાવતી શર્કરા,ફોસ્ફેટ સમૂહ અને નાઈટ્રોજનયુક્ત બેઈઝ ધરાવે છે
$(B)$ ફેટી એસિડ$(q)$ કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની લાંબી શૃંખલા અને એક છેડે કાર્બોક્સિલ સમૂહ ધરાવે છે
$(C)$ આલ્ડિહાઈડ$(r)$ કાર્બન શૃંખલાના છેડે કાર્બોનિલ સમૂહ ધરાવે છે
$(D)$ ન્યુક્લિઓટાઈડ$(s)$ કાર્બન શૃંખલાની અંદર કાર્બોનિલ સમૂહ ધરાવે છે

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ પ્રોટીન એ એમિનો એસિડના હિટરોપોલિમર છે.
$(b)$ ન્યુક્લિઈક એસિડમાં જોવા મળતી શર્કરા $\beta$-પ્રકારની હોય છે.
$(c)$ ન્યુક્લિઈક એસિડ એસિડિક ગુણધર્મ ધરાવે છે.
$(d)$ $5$-મિથાઈલ યુરેસીલ એ રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે.
$(e)$ કોલાજન એ વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળતું સૌથી વધુ પ્રમાણમાં રહેલું પ્રોટીન છે.

તેના જળવિભાજન પર,એક $ATP$ અણુ . . . . . . $K.cal$ ઉર્જા મુક્ત કરે છે.

ફોલિક એસિડ અને પેન્ટોથેનિક એસિડ નીચેનામાંથી કયા પરિવાર સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo