ક્રિકેટ મેચમાં બોલની ઝડપ માપવા માટે સ્પીડ ગનમાં નીચેનામાંથી કયા તરંગોનો ઉપયોગ થાય છે?

  • A
    રેડિયો તરંગ
  • B
    ઇન્ફ્રારેડ તરંગો
  • C
    માઇક્રોવેવ
  • D
    અલ્ટ્રાવાયોલેટ તરંગ

Explore More

Similar Questions

ઇન્ફ્રારેડ તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે?

$6 GHz$ આવૃત્તિ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગોનો ઉપયોગ શેમાં થાય છે?

વિદ્યુતચુંબકીય વર્ણપટની કઈ શ્રેણીને દ્રશ્ય પ્રકાશ માનવામાં આવે છે?

$TV$ તરંગોની તરંગલંબાઈનો વિસ્તાર $1-10 \, m$ છે. $MHz$ માં તેમની આવૃત્તિનો વિસ્તાર કેટલો હશે?

જો $4 \ kW$ પાવરનો સ્ત્રોત $10^{20}$ ફોટોન/સેકન્ડ ઉત્પન્ન કરતો હોય,તો આ વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo