નીચેનામાંથી કયું બફર દ્રાવણ તરીકે કાર્ય કરશે નહીં?

  • A
    $NaCl$ અને $NaOH$
  • B
    $NaOH$ અને $NH_4OH$
  • C
    $CH_3COONH_4$ અને $HCl$
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

$50 \, mL$ $2 \, N$ એસિટિક એસિડને $10 \, mL$ $1 \, N$ સોડિયમ એસિટેટ દ્રાવણ સાથે મિશ્ર કરતા મળતા દ્રાવણની આશરે $pH$ કેટલી હશે? $(K_a = 10^{-5})$

એક બફર દ્રાવણમાં $0.1 \ M$ એસિટિક એસિડ અને $0.1 \ M$ સોડિયમ એસિટેટ છે. જો એસિટિક એસિડનો $pK_a$ $4.75$ હોય,તો તેનું $pH$ કેટલું થશે?

$pH = 6$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડને મિશ્ર કરવામાં આવે છે,તો ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? $(K_a = 10^{-5})$

Difficult
View Solution

ફોર્મિક એસિડનું દ્રાવણ $KOH$ દ્રાવણ ઉમેરવાથી અડધું તટસ્થ થાય છે. જો $K_a (HCOOH) = 2 \times 10^{-4}$ હોય,તો દ્રાવણની $pH$ કેટલી હશે? (આપેલ છે: $\log 2 = 0.3010$)

$pH = 6$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડને મિશ્ર કરવામાં આવે છે,તો ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? $(K_a = 10^{-5})$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo