નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    શેવાળનો ઉભરો (Algal bloom) માછલીઓના મૃત્યુદરમાં ઘટાડો કરે છે.
  • B
    સુપોષકતાકરણ (Eutrophication) એટલે સરોવરોમાં ઘરેલું ગટર અને ગંદા પાણીમાં વધારો.
  • C
    જૈવિક વિશાલન (Biomagnification) એટલે ક્રમિક પોષક સ્તરો પર ઝેરી પદાર્થોની સાંદ્રતામાં વધારો.
  • D
    પાણીમાં પોષક તત્વોની મોટી માત્રાની હાજરી 'શેવાળના ઉભરા' ને મર્યાદિત કરે છે.

Explore More

Similar Questions

$2002$ માં 'વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ' (ટકાઉ વિકાસ પર વિશ્વ શિખર સંમેલન) નીચેનામાંથી કયા સ્થળે યોજાયું હતું?

પોલીબ્લેન્ડને ...$A$... સાથે મિશ્ર કરીને ...$B$... માં રસ્તાઓ બનાવવામાં આવે છે. $A$ અને $B$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપેલ વિધાન પૂર્ણ કરો.

ભારત સરકારે કયા વર્ષમાં સંયુક્ત વન વ્યવસ્થાપન $(JFM)$ નો ખ્યાલ રજૂ કર્યો?

નીચેનામાંથી કઈ બાબત ગ્લોબલ વોર્મિંગની અસર નથી?

ભારતમાં માથાદીઠ (per capita) જંગલ વિસ્તાર ......... છે. ($ha$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo